Temple Darshan
ગુજરાતી

અધ્યાય 2, શ્લોક 5

गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके। हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्॥

gurūnahatvā hi mahānubhāvān śreyo bhoktuṃ bhaikṣyamapīha loke hatvārthakāmāṃstu gurūnihaiva bhuñjīya bhogān rudhirapradigdhān

અર્થ

મહાનુભાવ ગુરુજનોને માર્યા વિના આ લોકમાં ભિક્ષા માગીને જીવવું પણ સારું; તેમને મારીને તો હું લોહીથી ખરડાયેલા અર્થ-કામરૂપ ભોગો જ ભોગવીશ.