અધ્યાય 2, શ્લોક 4
अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन। इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन॥
arjuna uvāca kathaṃ bhīṣmamahaṃ saṃkhye droṇaṃ ca madhusūdana iṣubhiḥ pratiyotsyāmi pūjārhāvarisūdana
અર્થ
અર્જુને કહ્યું — હે મધુસૂદન! હું રણમાં ભીષ્મ અને દ્રોણ સામે બાણોથી કેવી રીતે લડું? હે અરિસૂદન! તેઓ તો પૂજનીય છે.
