Temple Darshan
ગુજરાતી

અધ્યાય 2, શ્લોક 33

अथ चैत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि। ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि॥

atha caittvamimaṃ dharmyaṃ saṃgrāmaṃ na kariṣyasi tataḥ svadharmaṃ kīrtiṃ ca hitvā pāpamavāpsyasi

અર્થ

પરંતુ જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે, તો સ્વધર્મ અને કીર્તિ ગુમાવીને પાપ પામીશ.