અધ્યાય 4, શ્લોક 2
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः। स कालेनेह महता योगो नष्टः परन्तप॥
evaṃ paramparāprāptamimaṃ rājarṣayo viduḥ sa kāleneha mahatā yogo naṣṭaḥ parantapa
અર્થ
હે પરંતપ! આ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; પરંતુ લાંબા કાળે તે યોગ આ લોકમાં લુપ્ત થઈ ગયો.
