અધ્યાય 2, શ્લોક 46
यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके। तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः॥
yāvānartha udapāne sarvataḥ saṃplutodake tāvānsarveṣu vedeṣu brāhmaṇasya vijānataḥ
અર્થ
ચારે બાજુ જળથી ભરેલું સરોવર મળે ત્યારે નાના જળાશયનું જેટલું પ્રયોજન રહે, તેટલું જ પ્રયોજન બ્રહ્મને જાણનાર જ્ઞાની માટે સર્વ વેદોનું રહે છે.
