અધ્યાય 2, શ્લોક 27
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च। तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥
jātasya hi dhruvo mṛtyurdhruvaṃ janma mṛtasya ca tasmādaparihārye'rthe na tvaṃ śocitumarhasi
અર્થ
કારણ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. માટે આ અનિવાર્ય બાબતમાં તારે શોક કરવો ન જોઈએ.
