અધ્યાય 17, શ્લોક 2
श्री भगवानुवाचत्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा।सात्त्विकी राजसी चैव तामसी चेति तां श्रृणु॥
śrī bhagavānuvācatrividhā bhavati śraddhā dehināṃ sā svabhāvajā sāttvikī rājasī caiva tāmasī ceti tāṃ śrṛṇu
અર્થ
શ્રીભગવાને કહ્યું — દેહધારીઓની સ્વભાવજન્ય શ્રદ્ધા ત્રણ પ્રકારની છે — સાત્ત્વિક, રાજસ અને તામસ; તે વિષે સાંભળ.
