Temple Darshan
ગુજરાતી

અધ્યાય 14, શ્લોક 20

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान्।जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते॥

guṇānetānatītya trīndehī dehasamudbhavān janmamṛtyujarāduḥkhairvimukto'mṛtamaśnute

અર્થ

દેહની ઉત્પત્તિના કારણરૂપ આ ત્રણ ગુણોને પાર કરીને દેહધારી જન્મ, મૃત્યુ, જરા અને દુઃખોમાંથી મુક્ત થઈ અમૃતત્વ પામે છે.