જળકમળ છાંડી જાને બાળા (અંશ)
Narsinh Mehta · 15th century
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે; જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે. કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો; નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો?
అర్థం
యమునలోకి దూకిన బాలకృష్ణుని, కాళీయుడు మేల్కొని నిన్ను చంపకముందే వెళ్ళిపో అని అతని భార్యలు వేడుకుంటారు. దారి తప్పావా, శత్రువు పంపాడా అని అడుగుతారు; ఈ బాలుడే కాళీయుని అణచి యమునను విడిపించడానికి వచ్చాడని తెలియక.
