અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ (અંશ)
Narsinh Mehta · 15th century
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
అర్థం
ఓ శ్రీహరీ, సమస్త బ్రహ్మాండంలో నీవొక్కడవే, అనంత రూపాలలో కనిపిస్తావు. దేహంలో దేవుడవు నీవు, తేజస్సులో తత్త్వం నీవు, శూన్యంలో శబ్దమై వేదంగా నివసించేదీ నీవే.
